Aug 02,2014 09:30:17 AM IST

Current Hot News

 • 02/08/2014

  સોનિયા-રાહુલ થયા અપમાનિત : CWCના સભ્ય બોલ્યા મા-દિકરાને મોકલી દો રજા પર

  CWCના સભ્ય જગમીત સિંહ બરાડે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને અપમાનિત કરતુ નિવેદન કરી દીધુ છે કે લોકસભામાં થયેલી કારમી હાર પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પાર્ટીના કામકાજમાંથી બે વર્ષ માટે રજા આપી દેવી જોઈએ

  02/08/2014

  CWG : ભારતે મુક્કેબાજીમાં બતાવ્યો દમ, 4 મેડલ પાક્કા

  વિજેન્દ્ર સિંહે પુરુષોમાં 75 કિલોની કેટેગરીમાં ઉતરેલા આયરલેન્ડના કોનોર કોએલને હરાવ્યો છે અને લૈશરામ સરિતા દેવીએ મહિલામાં 60 કિલોની કેટેગરીમાં મોઝામ્બિકની તેમની પ્રતિસ્પર્ધી માચોંગ્વાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે

  02/08/2014

  સાયબર સુરક્ષા માટે કઠોર કાનૂન બનાવો

  એવું કહેવામાં આવે કે દેશના ઉચ્ચ નેતાઓથી લઇને સામાન્ય નાગરિકનાં ઇમેલ, આર્િથક સ્થિતિ અને વ્યક્તિગત ખર્ચનો હિસાબ, વાતચીત અને સંદેશ કોઇ જોઇ રહ્યું છે તો તમે કેવું મહેસૂસ કરશો...

 • 02/08/2014

  અમેરિકા જાસૂસીમાં પણ નંબર વન છે!

  ભારતની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશમંત્રી જ્હોન કેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. જ્હોન કેરી એક જ લાઈનનો મેન્ડેટ લઈને અમેરિકાથી ઇન્ડિયા આવ્યા હતા કે નવી સરકારને ગમે એ રીતે ખુશ કરવી અને ઇન્ડિયાને એવો અહેસાસ કરાવવો...

  02/08/2014

  એરફોર્સનું જગુઆર પ્લેન ભુજ નજીક ક્રેશ

  કચ્છનાં જિલ્લામથક ભુજસ્થિત એરબેઝ પરથી એરફોર્સનાં જગુઆર નામનાં ફાઇટર પ્લેને ટેકઓફ કર્યા બાદ નખત્રાણા તાલુકાનાં બિબ્બર ગામનાં સીમાડામાં ક્રેશ થયું હતું. અલબત, રૃટિન પ્રેક્ટિસ માટે ઉડાન ભરેલાં ફાઇટર પ્લેનના પાઇલટે ક્રેશ પૂર્વે જ ઇજેક્ટ કરી લેતાં તેનો આબાદ બચાવ થયો છે.

  01/08/2014

  સહવિર્યં કરવાવહે..!

  હમણાં દેશ આખામાં રાજનૈતિક સ્થિરતા વ્યાપેલી છે. સત્તા અને કાવાદાવાનો ખેલાતો ખેલ થોડો સમય થંભી ગયો છે. ....

 • 01/08/2014

  વર્કઆઉટ નહીં કરો તો એપ્લિકેશન રૂપિયા કાપી લેશે

  પોતાના સ્વાસ્થ્ય માટે ઘણાં જાગૃત હોય છે અને આવા સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે એપ્લિકેશન બનાવતી સોફ્ટવેર કંપનીઓ અવનવી એપ્લિકેશનો બનાવે છે.

  01/08/2014

  સંસદ ભવનમાંથી વાંદરાઓ ભગાડશે 40 તાલિમબદ્ધ જવાનો

  ગામ હોય કે શહેર હોય કે પછી હોય સંસદ વાંદરાઓનો ત્રાસ બધી જગ્યાએ હોય જ છે

  01/08/2014

  રાજકોટના ઉપલેટા ઢાંક ગામ પાસે એસટી બસ નદીમાં ખાબકી

  રાજકોટના ઉપલેટાં ઢાંક ગામ પાસે એસ.ટી. બસ નદીમાં ખાબકી હોવાનું જાણવા મળ્યું હતું.

 • 01/08/2014

  લોકોને મોંઘવારી નડતી નથી કારણ કે....

  ભારતમાં મંદી કે મોંઘવારી હોય એવું કારના વેચાણના આંકડા પરથી લાગતું નથી કારણ કે સ્થાનિક ઈન્ડસ્ટ્રિઝના આકડા દર્શાવે છે, કે જુલાઈ મહિનામાં કારના વેચાણમાં 13 ટકાનો વધારો થયો હતો.

  01/08/2014

  જોરદાર સેક્સલાઇફ માટે કરો આ 'કામ'

  આધુનિક સમયમાં મોટાભાગે યુગલો જોબ કરતાં હોય છે, તેને કારણે મહિલાઓ પર બોજ વધી જાય છે. જોબની સાથે ઘરકામ કરવાની પણ જવાબદારી હોવાથી તેમની લાઇફ વધારે સ્ટ્રેસફુલ થઈ જાય છે

  01/08/2014

  એન્ડરસન- જાડેજા વિવાદમાં બન્ને ક્રિકેટરોને ક્લિનચીટ

  ભારત અને ઇંગ્લેન્ડ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની વચ્ચે મોટો વિવાદ થયો હતો. ભારતીય ટીમે ઇંગ્લેન્ડના બોલર એન્ડરસન ઉપર ધક્કામુક્કી અને ગાળાગાળી કરવાનો આરોપ લગાવ્યો હતો.

5
Pick the marker with your mouse and drop it to your preferred location. The news from that location shall be displayed
8
This will take you to the news from this city, and also move marker on the map to the city location.
9
Select the news order. Either by distance from the marker position or by date of news.

Your Feedback Matters

Send your Feedback

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com